*"મજબુર અને મજબૂત"*
*માં ઝાઝો ફરક નથી,*

*"સ્વાર્થી" માણસની તમે મિત્રતા કરશો*
*તો એ તમને "મજબુર" બનાવશે.*
*અને..*
*સાચા" માણસની મિત્રતા કરશો, તો એ તમને "મજબૂત" બનાવશે.*

*સુંદર સવારના સુંદર નમસ્કાર* ?

Gujarati Quotes by Ketan : 111063013
Ketan 8 year ago

નમસ્કાર...તિયાજી

Tiya 8 year ago

namskar ...

Ketan 8 year ago

આભાર ભટ્ટજી

હરિ... 8 year ago

bas aapn ne e manas odkhata aavdvu joii..

હરિ... 8 year ago

bov sachi vat.. ..subh savar...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now