Gujarati Quote in Thought by Amita Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રવિવારી આળસ !! ના કંઈ મોજ,ના કોઈ રાહત !!
ફુરસદ નું ચક્તું !! ના કંઈ મજા, ના કંઈ મીઠાશ !!
નીરસ આયનો રોજની જેમ મને તાકતો રહ્યો,
ના એકાદ છંદ-કવિતા યે ઊગવાની કોઈ આહટ !!

સોમવારી સવારે કામ નો લાવા ફાટ્યો
આળસ મરડી ને હું કામે જ્યારે લાગ્યો
એમ થયું કે કામ કરતાં ભલેને હું થાક્યો
તો જ મારી જિંદગી ને છેવટે હું સાર્થક લાગ્યો !!

(....ગઈ કાલ ની કવિતા ના સંદર્ભ માં....)

Gujarati Thought by Amita Patel : 111062771
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now