Ssndeep 8 year ago

આપે કઈ બોયા'ય નૈ 'ને ચાયાય નૈ , તમાર જી હમજવુ હોય ઈ અંદરોઅંદર હમજી લ્યો ....

HINA DASA 8 year ago

આ સંદીપ ને રિપ્લેસ કરવાના હશે સખી

Ravina 8 year ago

શુ બદલવાનું કે છે હે સખી?

Ssndeep 8 year ago

બપોર પછી જરાક સમય મળે ત્યારે આ બદલજો હો ...

Ssndeep 8 year ago

વાહહહહહ ખુદા કો લલકાર ....

HINA DASA 8 year ago

હા અનુભવ

હરિ... 8 year ago

તરજુમો એટલે તજુરબો...??

Jasmin Humbal 8 year ago

હરિશ્ચંદ્ર ના ગાડા માં બેઠા લાગો હમણાં

Jasmin Humbal 8 year ago

cha nathi pidhi lagti @ ઊંઘ માં હસો દાદી @ સૂઈ જાવ

Ravina 8 year ago

એ બધું પૂછવા કરવાનું અમારા માં ના આવે... અમારા મુખે થી નીકળે એટલે એ સત્ય બની જાય...

Jasmin Humbal 8 year ago

nanki bal @ ha ha ha @ jra koi ne puchi lejo @ ha ha

Ravina 8 year ago

પરદાદા ની ઉંમર ના માણસો નાનકી બાળ ને દાદી કેતા શરમાવ... ભગવાન બધું જોવે છે...

Jasmin Humbal 8 year ago

le saru thayu kachara na daba ma ns feki didho @ dadi maja ma ho

Ravina 8 year ago

જુના ગીતો ની જેમ ભુલાઈ ગયેલા... અરે જસભાઇ તમે! કેમ છો?

Jasmin Humbal 8 year ago

khabar nahi koik che

Ravina 8 year ago

આ કોણ નવું આયુ?

Ravina 8 year ago

વાહ વાહ...@સખી @દિનેશ @કમલેશભાઈ

Kamlesh 8 year ago

વાહ!...અદ્દભુત ....મનને શાતા આપે એવી મોજ પડી હો....અને ક્ષમા કરશો આપને જાગરણ કરાવવા બદલ.... ખરેખર "શાયરાના સી હૈ ઝિંદગી કી....."

Dp, pratik 8 year ago

જીવન ઉર્જા નો મોકો જ્યાં ચુક્યો, સાચ્ચું કહું ત્યાંજ હું શ્વાસ લેવું ભુલ્યો.

HINA DASA 8 year ago

ચંદ્ર પૂર્ણ કળાએ ખીલશે, રોશની પ્રીત ની હાથ તારા જ જીલશે

Kamlesh 8 year ago

"આપની દુઆ કબૂલ થઇ જાય,પ્રીતની રોશનીમાં એક ચંદ્ર કળાઇ જાય"

HINA DASA 8 year ago

ગુંચો બધી ઉકેલાશે, સુર ફરી રેલાશે, આશ્વસ્ત છીએ એવા કે, કમલ પ્રીત નો ઉજાસ જરૂર ફેલાસે

Kamlesh 8 year ago

"તાર જોડતા જોડાઇ ગયા, અફસોસ કે સૂર ક્યાંક અટવાઇ ગયા"...

Kamlesh 8 year ago

"ઊજાગરાની આડમાં કાળી રાત જીવાઇ ગઇ, આ કમ્બખ્ત હસીં ની આડમાં વિરહ પીડા ઢંકાઈ ગઇ,પણ આ કપટબાજીમાં મારાથી પરીક્ષા જ ચૂકાઇ ગઇ, હતી નતી એ બધી આમ કહેવાઇ ગઇ"

HINA DASA 8 year ago

નફા નુકસાન છોડ, પ્રીત સામે માંડ હોડ, દોડીને આવશે એ પણ, તું હૃદય ના તાર તો જોડ...

Kamlesh 8 year ago

"વાત કેવી નફાની કરી, એક વિના શૂન્ય અને શૂન્ય વિના એકે ઠરી"...

Dp, pratik 8 year ago

ચિંતા માં લાગણી ની ચિતા શળગશે,એકવાર હસી જો હૈયે વળગશે

HINA DASA 8 year ago

શિવા ને જે શિવાંગે ગ્રહે છે, એ પ્રલયથી શુ કામે ડરે છે...

HINA DASA 8 year ago

પ્રીત જે કરે એ શૂન્ય હોય નહીં, અહેસાસ એ એવો છે કે કોઈ અપૂર્ણ હોય નહીં...

Kamlesh 8 year ago

"નથી ભય સતી ખોવાનો,પાર્વતી રુપે તો છું જ પામવાનો , પણ એકવાર તો થશે પ્રલય આ વિરહની વેદનામાં ,એ જ વિષય છે ચિંતાનો"....

Kamlesh 8 year ago

"અધૂરપ જીવીને શું કરવી,કરવી તો પ્રિત પૂરી કરવી"....

HINA DASA 8 year ago

અધૂરા રહ્યા તોય સાથે રહયા છે, રાધા ક્રિષ્ન એટલે જ અમર થયા છે..

Kamlesh 8 year ago

"લૈલા-મજનૂ ,હિર-રાંઝા નામ અમર પણ પ્રેમ અધૂરા , એજ જાલીમ જહાઁ માં કેમ "પ્રિત-કમલ" થશે પૂરાં"

HINA DASA 8 year ago

આભાર દિનેશ લાઈવ કેવું અમારે કોપી પેસ્ટ હોય

HINA DASA 8 year ago

પુરી થઈ જાય એ પ્રીતનો ઇતિહાસ ના હોય, સરળતાથી મળી જાય એ પ્રેમ નો મિજાજ ના હોય....

Dp, pratik 8 year ago

વાહ હિના તમારી live શાયરી લા જવાબ કમલેશ ભાઈ મૂકો મુકો બીજી બે line???

Kamlesh 8 year ago

"શું વાત માંડી દીધી આપે આજ ઇતિહાસની , એજ ને જે ગવાહ છે કેટલીય અધૂરી પ્રિતની "....

HINA DASA 8 year ago

ખૂબ ખૂબ આભાર આંટી....

HINA DASA 8 year ago

મેરામણ માઝા નાહક મૂકે છે, ઇતિહાસ ગવાહ છે રણ પણ એમાં જ ડૂબે છે.....

Kamlesh 8 year ago

"મેરામણથી આજ માઝા મૂકાઇ ગઇ,કારણ મળ્યું સરીતા રણમાં જ સમાઈ ગઇ"

HINA DASA 8 year ago

તમે વચ્ચે નાક લાવો છો તો શું કરવું

Dp, pratik 8 year ago

તમે શાયરી કરો મારા નાક સામે ના જોવો

HINA DASA 8 year ago

કાશ ની કાસમા ન પડ, નદી ને તો સમંદરની જ હોય છે પ્યાસ....

HINA DASA 8 year ago

રોજ નવું ફિટ કરતા લાગો છો

Kamlesh 8 year ago

"ભિનાશની આશ રહે આશ, પછી લખતાં ફરીયે કાશ...કાશ..."

HINA DASA 8 year ago

થાય વરાળ કે વરસાદ ભીનાશ તો થશે જ, પુરી તારી એ આશ તો થશે જ..

HINA DASA 8 year ago

વાહ...શુ નાક છે

Kamlesh 8 year ago

"કોણ જાણે થશે વરસાદ કે બનશે વરાળ, પ્રિતની રાહ આ કેવી કરાળ"...

Dp, pratik 8 year ago

વાહ શબ્દો ની તારીફ કરી હો સરસ,અને નાક મોટું રાખવું જ પડે ચોર ક્યાં છુપાયેલું હોય જાણ થાય???

HINA DASA 8 year ago

વાદળ ઘેલું શુ કામ ડરે છે, આ અગન એની રાહમાં જ તો જલે છે

HINA DASA 8 year ago

આભાર દિનેશ મને ખબર નાકનું ટેરવું તમારું મોટું છે એ

Dp, pratik 8 year ago

વાહ હું ખાલી પોસ્ટ ની તારીફ કરું હો???

Kamlesh 8 year ago

"એકબીજાના અસ્તિત્વ ખોવાઈ જવાથી ડરે છે,આ ઘેલું વાદળ અગનને પ્રેમ કરે છે "...

HINA DASA 8 year ago

આભાર જીગરી

HINA DASA 8 year ago

ડર હોય એને જે હોય કાગળ, અગન નો ડર એને શુ હોય જે વાદળ

Kamlesh 8 year ago

"જ્યાં ઘર કરે સળગતો દાવાનળ, ત્યાં શું કરે બીચારું એક વાદળ"

HINA DASA 8 year ago

હાહાહા ખુદ વાદળ ને તરજુમો થોડો કરવો પડે ભીંજાવાનો

Kamlesh 8 year ago

હવે એમ ના કહેંતા કે ઇશ્વર ને તો હજાર હાથ છે....હા હા હા

Kamlesh 8 year ago

તો બરોબર ....એટલે જ અમે કોરા રહી ગયા કાં??...હમમમમમમ

Tiya 8 year ago

wah ... di tame bov nava sabdo lavo cho vachavani ne janvani maja ave ....

HINA DASA 8 year ago

ના હો આ તો લખ્યું ખાલી બાકી ઈશ્વર ના તો ચાર હાથ છે માથે

HINA DASA 8 year ago

અનુભવ કે અભ્યાસ ટીયા

HINA DASA 8 year ago

આભાર સખી

HINA DASA 8 year ago

આભાર વનરાજભાઈ

Kamlesh 8 year ago

વાહ!...@ ખરેખર ?

Tiya 8 year ago

tarjumo atle ??

Ravina 8 year ago

વાહ સખી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now