સમજવા જેવુ ......-:))
ખાધેલા ભોજન ને આપણું પાચનતંત્ર 24 કલાક ની પહેલાં જ બહાર કાઢી નાખે છે....... અન્યથા જીવ માટે ખતરનાક.
પીધેલા પ્રવાહી પદાર્થ ને 4 કલાક ની પહેલાં જ બહાર કાઢી નાખે છે ..... અન્યથા જીવન માટે ખતરનાક.
શ્ર્વાસ દ્વારા લીધેલ હવા પણ તરતજ બહાર કાઢી નાખે છે.... અટકી જાય તો જીવન માટે ખતરનાક.
તો પછી અન્યે સંભળાવેલ કટુ વચન, વિચાર, વર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ......???
‘સારાંશ એજ કે છોડતા શીખો... ....’
અન્યથા આ જીવન માટે તો ખતરનાક બની જ શકે પરંતુ .... ભવોભવ પીછો છોડતા નથી તેથી પોતાના આત્મા ને સલામત રાખવા મનની ગાંઠ " છોડતા " શીખો . ???