એક ગણિતશાસ્ત્રીએ એક કવિને પૂછ્યું
કે
પ્રેમ, લાગણી અને ભકિતનો સરવાળો કરીએ
તો શું મળે?
કવિએ સરસ જવાબ આપ્યો
" રાધા, રૂક્મણી, અને મીરાં
એકસાથે મળે...."

Gujarati Blog by Brijesh Parmar : 111060797

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now