કયાંક "મીરા" તો કયાંક "શ્યામ " મળે છે
ધબકતા હૈયા માં કયાંક "એકાંત " મળે છે
હેમાંગી

Gujarati Shayri by Hemangi Sharma : 111060053
Vasani Kalpesh 8 year ago

તમારી પોસ્ટ વાંચી. સરસ પ્રયત્ન છે

Vasani Kalpesh 8 year ago

તો તમને લખવાનો શોખ છે

Hemangi Sharma 8 year ago

બીજી બધી પોસ્ટ મારી પોતાની જાતે બનાવેલીછે

Hemangi Sharma 8 year ago

ના,મે મદદ લીધી;હતી

Vasani Kalpesh 8 year ago

આ શેર તમે જાતે બનાવ્યો છે?

Vasani Kalpesh 8 year ago

મેં તમારો શેર વાંચ્યો અને તેના પરથી મને આ શેર બનાવવાનું સુઝયું

Vasani Kalpesh 8 year ago

કયાંક શબરીને 'રામ' મળે છે, તો કયાંક મીરાને 'શ્યામ' મળે છે, આ તો ભાષા છે પ્રેમની "મીત" , કયાંક રાધાને કૃષ્ણ મળે છે.

Vasani Kalpesh 8 year ago

આ તમારા શેર ઉપર મેં એક શેર બનાવ્યો છે . કોમેન્ટ કરું ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now