માતૃ ભારતી પર બહુ બધા મિત્રો મળ્યા ને પરિવાર બન્યો, એને આજે બિરદાવવા નો નાનો પ્રયાસ કરું છું. ભૂલચૂક માફ કરશો અને જે મિત્રો નો સમાવેશ નથી કરી શકી, એ પણ ખૂબ ખૂબ ખાસ ને અંગત જ છે મારા માટે.(૫૦૦ શબ્દ ની લિમિટ નડે છે ?)
*********************************************શેફાલી ની કવિતાઓ તો દિલ માં જ સીધી ઉતરતી
રોહિત ની તો વારતાઓ અને કવિતાઓ ખૂબ જ ગમતી !!
jD ના સુવિચાર ની વાતો કદી ના વિસરાય
maylu ની મસ્ત રચના ઓ ની વાત ના થાય !!
હિના ની શાયરીઓ કહેતી થોડાં માં પણ ઝાઝું
રવિના ની રચનાઓ બસ વાહવાહ ને ' વાઉ ' !!
મિલન લાડ તો કરાવે કવિતા ને અલંકાર ના લાડ
દિનેશ પ્રતીકના બ્લોગ/ સુવિચાર તો સૌ ને આપે માત !!
નિધિ ની રચનાઓ માટે સૌ ને છે ગર્વ
ટીયા ની કૃતિઓ , જાણે રોજ મોટો પર્વ !!
કેતન ના જોક બહુ હસાવે! ભાવના ભટ્ટ ની સુંદર શાયરી !
ડૉ. સેજલ ના ગીતો થી તો સૌ ભરશે ખુદ ની ડાયરી !!
અશ્ક રેશમિયાજી ની રચના રેશમ જેમ મુલાયમ
નિહી હની ને વોટ્સએપ સ્ટેટસ સૌ ને ગમતા કાયમ !!
ભાવેશ ની કૃતિઓ આહા લાગે બહુ ફાંકડી
સિમરન ના બ્લોગ તો જાણે સુર છે બસ વાંસલડી!!
અફસાના ,ગુડ્ડી ને જેલી ટ્રેન્ડ માં નંબર વન
નમ્રતા ને હરિતાના પણ ના જાણે કેટલાય ફેન !
જાગુ પટેલ ના મનોરંજન માં ખુબ અતલ ઊંડાણ
નારણજી ના બ્લોગ વાંચવા થાય દિલ થી ખેંચાણ
આભાર માતૃભારતી, તારા થકી સૌની કૃતિઓ માણી ! કાર્યરત સૌ આ કર્મભૂમિ પર, પ્રસિદ્ધિ ની અનેરી કમાણી !!
???