#death #soul
"મૃત્યુ "
જીવન ની મંઝીલ મૃત્યુ,
સફર કરું હું જિંદગી ની એક મૃત્યુ મેળવવા,
કોઈ ને ડર લાગે છે ,
તો કોઈ રાહ જોવે છે,
દ્વિમુખી સ્વભાવ વાળું છે આ મૃત્યુ,
કોઈ ને મોક્ષ તો કોઈ ને ફરી માનવ અવતાર આપે છે ,
તોય કેમ બદનામ છે મૃત્યુ?
આ ભવ માં મળ્યો જે જન્મ,
એનુંય કારણ તો છે ગયા જન્મ નું મૃત્યુ,
શું કામ અંત સમજવો આ શબ્દ ને,
નવા અેક આવનારા સફર ની શરૂઆત છે મૃત્યુ....
- Krishna Shah( kinnu)
@andazzshayrana