લખાય એવા અક્ષરો નથી તો શું થયું?
સમજાય એવી લાગણી તો અડીખમ જ છે ને!
- ભુમિ પંડ્યા

Gujarati Shayri by Bhoomi Pandya : 111059525
R P... 8 year ago

હા...અને લાગણીની સીધી અસર અક્ષરો પર થાય, અક્ષરો થકી લાગણી અનુભવાય....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now