આજ ના આ યુગ માં સબંધો ને સાચવી રાખતા બે મહત્વ ના શબ્દો એટલે

SORRY અને THANK YOU

-કવિતા પટેલ

Gujarati Quotes by kavita patel : 111058809
Rajkotiya Dhaval 8 year ago

*ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપો ના મુકવા કે,* *પછી કહેવા માટે sorry પણ ઓછું પડે...?* ❣❣❣

Vasani Kalpesh 8 year ago

હા એ વાત તો તમારી ચોકકસ સાચી છે

kavita patel 8 year ago

યોગ્ય ની તો ખબર નહિં પણ મારા મતે આ સબંધ સાચો ન કહેવાય

Vasani Kalpesh 8 year ago

આ શબ્દોથી ટકેલો સંબંધ કેટલો યોગ્ય કહેવાય ?

kavita patel 8 year ago

ha ej kidhu mein

Vasani Kalpesh 8 year ago

જયારે સંબંધ તૂટવા લાગે છે ત્યારે માણસ સંબંધને ટકાવવા આ શબ્દોનો ઉપયોગ કરે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now