મારી ડૂબતી નાવ જોઈને,
ઘણા હસ્યાં હતાં,
હસનારા એજ હતાં ,
જે મારી જ નાવ મા બેસી સામે કિનારે પહોંચ્યા હતાં...??☺️??

Gujarati Quotes by Mehul Maradiya : 111056890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now