Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયને સાચવનારા ફાવ્યા છે જગતમાં.
સમયને ઓળખનારા ફાવ્યા છે જગતમાં.

સમય કોઈનો એકધારો નથી રહેતો કદી,
સમયને સમજનારા ફાવ્યા છે જગતમાં.

સિધ્ધાંતોને નિયમોમાં લચકતા હોવી ઘટે,
સમયને પરખનારા ફાવ્યા છે જગતમાં.

નથી સાર સામા પૂરે નદીને તરવામાં હોતો,
સમયને વરતનારા ફાવ્યા છે જગતમાં.

નદીનાવ સંજોગ અનુકૂલન સાધવું પડે,
સમયને સાથલેનારા ફાવ્યા છે જગતમાં.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111056710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now