Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* લેખ....
" આપી જવાની છું "
દુનિયા માં આવી છું... તો કશું આપી જ જવાની છું,,,,

કયાં કશું સાથે લઈ જવાની છું. ..???

થોડો પ્રેમ... થોડી લાગણી આપી,,,,

દિલ માં તમારા... થોડી મારી જગ્યા રાખી જવાની છું...!!!

જાજા દોસ્ત છે... થોડા દુશ્મનો છે,,,

દુશ્મનો ને પણ દોસ્ત બનાવીજવાનની છું...!!!

છો તમે મિત્રો બધા પારસમણી,,,

અડી ને તમને હું કથીર કંચન બની જવાની છું..!!!

હું ગરીબ સુદામો, તમને કૃષ્ણ બનાવી,,,,

કૃષ્ણ સુદામા ની જોડી બનાવી જવાની છું...!!!

આપો તો થોડી લાગણી... થોડો પ્રેમ આપજો,,,

હું તો જિંદગી તમારા નામે કરી જવાની છું...!!!

એકલી આવી તો... એકલી જવાની છું,,,,

રહેજો સદા ખુશ, દુખ દર્દ તમારા લઈ જવાની છું...!!!

વચન છે જિંદગીભર હસતાં હસતાં... સંબંધો નિભાવીશું,,,,

જોજો ને જઈસ ત્યારે... રડાવી જવાની છું...!!!

સદાય રાખજો મને દિલમાં તમારા,,,,

જન્મો જન્મ શોધી તમને... સંબંધો નિભાવી જવાની છું...!
જીંદગી કોઈ રમત નથી કે મજાક નથી,,

સંબંધો ના વ્યવહાર મા ચૂપચાપ સહન કરવાનુ છે....
" ભાવના ભટ્ટ અમદાવાદ..........

Gujarati Blog by Bhavna Bhatt : 111055869
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now