Gujarati Quote in Quotes by Ravi Bhunatar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જવાની ...વિશે.
ઉંમર થઈ ગઈ છે પુરી આ જિંદગાની..
નાની એવી નાની શિકહાની ..
મહા મોટા dhyaની કહે .હાની તો થવાની ..
100 સાલની જીંદગાની અડધી ઉંઘમા જવાની ..
અડધી કથની કહેવાની ..
વાર સાલ ની નાદાની . તોફાની . મસતાની .નાચવાની .કુદવાની .મહેક મહેકવાની .વાળે સફેદી આવવાની .
કાને ન સાંભળવાની .. આંખે ન દેખાવાની ..
પગે ન ચાલવાની.. જવાની એ જવાની .. અને જતા જતા લાત મારવાની અને કાને કહેવાની કે હવે હું પાછી નથી આવવાની..

Gujarati Quotes by Ravi Bhunatar : 111055477
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now