દૂધમાં થી ફેટ..મુળભુત તત્વ કાઢી લીધા પછી ફરી તેમાં ફર્ટિલિટી હાઈડ્રો કેમિકલ્સ નાખી દુધને વધારે ફેટનું બનાવીને પેકીંગ કરીને આખા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈ અને દિલ્હીમાં વેચાય છે...
બધી મોટી ડેરીઓમાં ટેન્કરો ભરીને રોજે રોજ કેમિકલ્સ પુરવઠો જાય છે
ગુજરાતમાં દૂધમાં ફેટ બનાવવા વપરાતા કેમિકલ્સનો ગેરકાયદેસરનો મહિને ૩૦૦ કરોડનો વેપાર છે..કુલ પાંચ માણસો કેમિકલ્સ સપ્લાય કરે છે
પેકીંગ દુધ અને ઘી વાપરવાથી હાડકાનો માવો બનતો બંધ થઈ જાય છે,
ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં વપરાતી, જથ્થાબંધ બનતી, સુવિખ્યાત મીઠાઈવાળાઓની દુધમાંથી બધી મિઠાઈઓ રાસાયણિક દુધ અને નકલી માવાઓની બનેલી છે
ગુજરાતમાં જેટલા દુધાળા પશુ નથી તેનાથી બમણું તો દુધ વપરાય છે, દુધ વપરાય છે તેના પ્રમાણે ચાર ગણુ ઘી વપરાય છે, અમુક ડેરીઓ તો આઇસક્રીમ, ચોકલેટ, પાઉડર પણ બનાવે છે,
ચા, કોફી, દહીં, છાશ, એમ સીધી દુધની બનાવટોમાં પુરૂ થાય એટલુ દુધ માંડ પેદા થાય છે.
ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો સૌથી વિકરાળ ભ્રષ્ટાચાર.
ફેટ પેદા કરવા, ઘી બનાવવા, માવા બનાવવાના રસાયણો વેચનારા લોકો અબજોપતિ બની ગયા છે.
ગુજરાતમાં દુધની દરેક બનાવટોમાં, દુધ, દહીં, માવા, મિઠાઈ, આઇસક્રીમ, લસ્સી, મીકસ બરફી બનાવતા ઉત્પાદકોને મુંબઇની જર્મન ટેકનોલોજીની કામાણી કંપની ફેટ પ્રોસેસિંગ તેલ અને વનસ્પતિ ઘી સપ્લાય કરે છે, વિશ્વકક્ષાએ પ્રમાણિત છે, પણ દુધની બનાવટોમાં તેનો સંપૂર્ણ ઉપયોગ કરી કરોડો લોકોના સ્વાસ્થય સાથે રોગો, બિમારીઓ પેદા કરવાનો ખુની ખેલ સમગ્ર ભારતમાં ખેલાય રહ્યો છે, જેમાં દવા બનાવતી ફાર્મસીઓ અને રાજ્ય સરકારના ફુડ & ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ અને સરકારી તંત્રનો મહાકાય ભ્રષ્ટાચાર સામેલ છે.
દરેક વ્યક્તિનું જીવન અમુલ્ય છે, દુધ ઉત્પાદન અને સંપાદન કરતી ડેરીઓ, સંઘો, તબેલાવાળાઓ, રાજકારણીઓ, અને આઇસક્રીમ બનાવતી કંપનીઓ વસતી ઘટાડાના આ મહાઅભિયાનમાં જોડાયેલા છે,
દુધમાંથી ફેટ-મલાઈ (કેલ્શિયમ) કાઢી લીધા પછી ફરી એટલું જ ફેટ ઉત્પન્ન કરવા માટે વપરાતા ખતરનાક રસાયણોનો માસિક ૩૦૦ કરોડનો ગેરકાનૂની ધંધો બેફામ ચાલી રહ્યો છે,
પીલેલુ, અને કોથળીઓમાં પેકિંગ થયેલા દુધમાં ફેટનું પ્રમાણ જાળવવા હાઇડ્રોજેનેટ વેજીટેબલ ફેટ વપરાય છે અને દુધના ટેન્કરો દ્વારા રાત્રે દરેક મોટી ડેરીઓમાં ઠલવાય છે,
ગુજરાતની તમામ જનતાને જાહેર ચેતવણી આપવામાં આવે છે, બજારમાં વેચાતા દરેક આઈસ્ક્રીમ, લસ્સી, દુધની મિઠાઇઓનો સંદતર વપરાશ બંધ કરજો અને દોવાયેલુ દુધ સીધુ મળતુ હોય તો પેકેજીંગ દુધનો વપરાશ પણ કાયમી ધોરણે બંધ કરજો,
કોઇપણ કંપનીના આઇસક્રીમને ખુલ્લામાં મુકી ઓગળી જવા દેજો અને જે ફીણ વધે તે જરા જાતે ચકાસજો..
આ પોસ્ટ જાહેર હિતમાં પ્રસારિત કરવામાં આવી છે તો whatsapp, facebook, જેવા તમામ માધ્યમો દ્વારા દરેક નાગરીક સુધી પહોચાડવા નમ્ર અપીલ છે. ?