બસ
એ જ સંબંધો સાચા ...

જેની પાસે

સ્વયં ખૂલતી હોય હ્રદયની વાચા ...

ગમે ત્યાંથી સ્પર્શો ,

ના હોય ક્યાંય અહમ્ ના ખાંચા.....

બસ એ જ સંબંધો સાચા ?

Gujarati Quotes by Dimpal Kapadiya : 111054516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now