આપણેં ઈશ્વર ના દેવા માં છીએ, એટલેં જ આપણનેં એ દેખાતાં નથી.... આખી સૃષ્ટી નું સમર્પણ કરનાર નેં આપણેં દાન કરવા નીકળ્યા છે, એ, પણ,સેલ્ફી સાથે, બાજું માં હોય તો ય ક્યાંથી દેખાય?... દેવાદાર નેં કદી લેણદાર જોવો નથી ગમતો. આપણનેં ઈશ્વર જોવા છે. પણ, એમનેં આપણેં, સેલ્ફીમય દેખાડાં નું દાન કરવાવાળા જરાય નથી ગમતાં. એટલે, જ ઈશ્વર, આપણને, ક્યારેય નથી મળતાં... મીસ મીરાં...