*સંકલ્પ*

વેરઝેર ના આતંક થી
કરીશ ધરાને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!

જાતપાત ના વાડા તોડી
કરીશ ધરાને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!

ઊંચનીચ ના સીમાડા તોડી
કરીશ ધરા ને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!

મારૂતારુ ના બંધનમાંથી
કરીશ ધરા ને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!

આખરે માનવ થઈ બતાવી
કરીશ ધરાને સુખરૂપ,
માનવી કર સંકલ્પ તું..!!

Gujarati Whatsapp-Status by Shefali : 111054015
Shefali 8 year ago

આભાર કમલેશ જી

Shefali 8 year ago

શેનો સંકલ્પ સંદીપ...?

Shefali 8 year ago

thnx Ketan...

Ssndeep 8 year ago

જી , સંકલ્પ જ જીવન નુ ધ્યેય નક્કી કરે છે ... કરુ છું સંકલ્પ કે ..... .... ..... .... .... જી$

Ketan 8 year ago

વાહહ ખૂબ સરસ

Shefali 8 year ago

પ્રદીપ...એકાદ જણ પણ માને તો બહુ

Shefali 8 year ago

thank u Hari...mne bhave ho etle hu લઈશ

Shefali 8 year ago

આભાર વિપુલ...

Clossed 8 year ago

vachva ma jetlu saral lage ne atlu muskel 6 aane anusarvu

હરિ... 8 year ago

kothu 6e..di...tame lai sako 6o...mast 6e..

Vipul 8 year ago

wah..shefalidi rashtriy shayar..??

Shefali 8 year ago

dp ma shu che Hari?

Shefali 8 year ago

thank u Hari...

Shefali 8 year ago

આભાર એસીપી...

Shefali 8 year ago

આભાર દિનેશ...@ હાહા

Shefali 8 year ago

આભાર રોહિત

Shefali 8 year ago

આભાર સખી...

HINA DASA 8 year ago

હાહાહા

Dp, pratik 8 year ago

વાહ બહોત ખુબ આજ તો માણસ જાગી ગયો લાગે સવારથી માણસ માણસ જ દેખાઈ છે@shefali બેન??

HINA DASA 8 year ago

વાહ જીગરી ખૂબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now