*??? જય ગુરૂદેવ ???*
*દયા:-*
*સદગુરૂ* ની *દયા* મેળવવી હોય તો દયા શબ્દને ઉલટાવી નાખો. જે *સદગુરૂ* ને *'યાદ'* કરે છે તે તેની દયા મેળવી શકે છે.
*લોભ:-*
લોભ ને દૂર કરવો હોય તો
*લોભ* શબ્દ ને ઉલટાવી નાખો. જે મનુષ્ય *'ભલો'* થાય તે લોભરુપી લૂંટારાને હરાવી શકે છે.
*થાક:-*
આ ભવસાગર માં કોઈ પણ કારણસર *થાક* લાગ્યો હોય તો તેણે થાક ઉતારવા *'કથા'* સાંભળવી.
શ્રીમદ્~ભાગવત ના શ્રવણ થી થાક ઉતરી જશે.
*નર્તકી:-*
માયારુપી નર્તકી ના મોહ માં થી બચવું હોય તો *નર્તકી* શબ્દ ને ઉલટાવી નાખો.
જે વ્યક્તિ *સદગુરૂ* નું *'કીર્તન'* કરે છે તે માયાની મોહિની માં મોહાંધ બનતો નથી.
(કોપી)