'ખોવાઇ' ગયેલી વ્યકિત મળી શકે, પણ
'બદલાઇ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી
'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે
ત્યારે 'વ્યકિત' ની ઇચ્છા હોવા
છતાં પણ બીજાને ભેટી નથી શકતો.
______________
ચાલાકી જીવનમાં ગમે એટલી કરી લો
પણ યાદ રાખજો
'પરિણામ' તમારી દાનત પ્રમાણે જ મળે છે...