English Quote in Story by Deny..

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હુ મામા ને ત્યા એક દિવસ રોકાયો હતો... આખા દિવસ મા મે એને 142 ફોન કર્યા પણ એક પણ ફોન નો એણે જવાબ ન આપ્યો...

હવે ટેન્શન વધી ગયુ. મને એમ હતૂ કે ઘર માં કઇક તો થયુ હશે તો જ એ ફોન ન ઉપાડે.. બીજા દિવસ થી મારી મીડટર્મ ચાલુ થવાની હતી... હવે હુ કોલેજ ગયો ત્યાં પણ ઘણા બધા ફોન કર્યા પણ એક પણ ફોન ન ઉચક્યો... પછી મે મેસેજ કર્યા એના પણ રિપ્લાય આવ્યા નહી.

મને એક સાઈડ રડુ આવતુ હતુ અને એક સાઇડ એક્સામ ચાલુ થવામાં 10 જ મિનીટની વાર હતી પણ હવે મારાથી રહેવાયુ નઈ એટલે મે એને મેસેજ કરી દિધુ કે હુ આવુ છુ તને મળવા માટે..

આમ કિધુ એટલે તરત જ મેસેજ નો રિપ્લાય આવ્યો કે મળવા ન આવતા હુ ઘરે છુ... પણ મારુ મન માનવા તૈયાર જ ન હતુ કે એ ઘરે છે... પછી એના મેસેજ પણ ઘણા આવવા લાગ્યા.. પણ મારે એને જોવી જ હતી.. હુ એના ક્લાસીસની બહાર જઈને એની રાહ જોવા લાગ્યો.. કારણ કે મને વિશ્વાસ હતો કે એ ઘરે તો ન જ હતી..

મને પહેલી વાર એના પર શક ગયો હતો પણ ખરેખર એ શક સાચો પડ્યો..મે એને એના ક્લાસીસ માંથી બહાર નિકળતા જોઇ... એટલામાં જ મારો જીવ કાળજા સુધી પહોચી ગયો.. કારણ કે એ જ્યારે નીકળી ત્યારે એક છોકરા નો હાથ પકડિને નીકળી હતી...

મીત્રો મારી જાન કોઇ એના મિત્ર સાથે આ રિતે તો નતી રેહતી... એ મારી રિસ્પેક્ટ બઉ જ કરતી હતી... પણ મારા મન માં એવો વિચાર આવ્યો કે કદાચ એ એનો બેસ્ટ ફ્રેન્ડ હશેજેની એ વારંવાર વાત કરતી હતી..

પણ જો એના મન માં કઈ પાપ ન હોત તો એ મને ખોટુ બોલત જ નઈ... એટલે મારુ મન ચિંતીત થઈ ગયુ... મે એને મેસજ કર્યો કે મને તુ ખોટુ કેમ બોલી.. અને આ છોકરો કોણ છે જેના સાથે તુ હાથ પકડીને ચાલે છે..

એણે જેવો મેસેજ વાંચ્યો એવી જ આમ તેમ જોવા લાગી... એને એમ હતુ કે હુ પરિક્ષા છોડિને નઈ આવુ પણ કદાચ એ ખોટી હતી. કારણ કે પરીક્ષા કરતા મારા માટે એ પહેલા હતી... એના વગર ભલે હુ કોલેજ ની પરિક્ષા માં તો પાર પડિ જાઉ પણ જીંદગી ની પરિક્ષા માં નાપાસ હતો...

પણ હુ એના માટે જે વિચારતો હતો એનુ એકદમ ઊંધુ એ મારા માટે હવે વિચારવા લાગી હતી... એનો એક જ મેસેજ મારી જીંદગી ને પુરી કરવા માટે આવ્યો...



એ મેસેજ આવતી કાલે.... ???

English Story by Deny.. : 111051056
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now