કડવું સત્ય - જ્યારે ભગવાનની કોઈ મૂર્તિ તોડે છે ત્યારે લોકોના ટોળે ટોળાં જોવા મળે છે પણ જ્યારે કોઈની ફૂલ જેવી કોમળ દીકરીને કોઈ હેવાન પિંખી નાખે છે ત્યારે બહુ ઓછા લોકો ગુનેગારને સજા મળે તે માટે સક્રીય હોય છે અને ભોગ બનનારને સહકાર આપતા હોય છે "
Be Happy Yaar