બાપાઓ પણ બાળકોને ચાહતા હોય છે. પણ એમનો પ્રેમ બાળકો ઉંધી ગયા પછી કે સમજણા થયા એ પહેલા ( કે એ બહાર હોય ત્યારે મનમાં ) જ વ્યક્ત થતો હોય છે. બાપ હો તો સંતાનો સાથે,સંતાન હો તો બાળ સાથે સંવાદ કરો, અહંકારને હકારમાં , ફેરવી, જુની કડવાશને બદલે સહવાસના શ્વાસને વેલકમ કરો... Chirag Vora