The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સ્વાર્થના કાન પકડી થતો સવાર કાયર જોયો મેં, સ્વપ્ન કોઈના ચોરી કરી બની જતો શાયર જોયો મેં, કોઈને ઘાવ આપી ખુદને કહેતો ઘાયલ જોયો મેં, રઝળાવી પોતાનાને દાન કરતો દિલેર જોયો મેં, માનવતા લગીરે નથી તોય ખુદને કહેતો માનવ જોયો મેં.
wah.. nice
આભાર વિપુલજી
correct
saru thayu nahito tamaru kehvu em om ne pan besadi de???
સસ્તું પડે ને એટલે...
ha ha chare akhono sathe utravyo
હાહાહા ના આંખો મા સખી ચડી છે
સખી ને આજકાલ મોતિયા ની અસર લાગે છે...
હાહાહા
na bapor ni vadheli rotli na mast parotha kari apya????
ઓહોહો ફરી ઉમદા શુ ખવડાવ્યું ભાભીએ..... વેલણ??
pan evu gujarati nam sujtu nathi
hindi title chahere pe chareha jevu kaik mast lage
વાહ ભાવેશ
બહુરૂપી માનવ લખવુ પડે
માનવ જોયો...???
ખબર નહીં એટલે જ પૂછ્યું
તું વિચાર..
આ તારી છે એ જ
કઈ
આ પોસ્ટનું ટાઈટલ શું રાખી શકાય
બોલ ને
હિના
આભાર...
nice post..Hina
આભાર કમલ...& ટીયા
superb ...
અદ્દભુત હિનાજી...
thanks komal
wah wah....di
ભાવેશ કઈ ટીમમાં છો ખબર છે ને..
ભાવેશ અરીસો ઓછો જોતા હોય તો...
આભાર જાગૃત...
આભાર નીરવ...બિલકુલ...
ઉંમર થઈ ને એટલે ભૂલી જવાય... હું મારું યાદ રાખું કે તમારું?
મગજ kya mari pase chhe, eto locker ma chhe bhuli gaya!!!!
હાહા... તમે તમારા વધેલા ઘટેલા મગજ ને આરામ આપો તો સારુ હવે...
?? hase have, nakne aram apo
jo tont સરખો lagi gayo have nak na foyna fulavse
હા તો વાંધો નહિ ભાવેશ.. બાકી સખી ને કઈ બોલ્યા તો વારો છે તમારો....
na na a tamara mate chhe દંડધારી
@Ravina...આ તુલા નવું કરેજ...☺️☺️☺️
ભાવેશ તમે સખી ને આ રીતે ટોન્ટ ના મારી શકો....
vahhh, ખુદ પાલન ન કરનાર ગામને સલાહ દેનાર જોયો મે
વાહહ વાહહ ...વાહહ વાહહ
હેને? તો પછી... જૂનું શુ કામ લાવું!
દેખીતી વાસ્તવિકતા ???
@Ravina....મારી સંગત....☺️☺️☺️...જોરદાર નવું લાવ્યા...
વાહ...લાસ્ટ line osm
હા થઈ જાય ક્યારેક ચમત્કાર પણ...
હાહા... ના ના રોહિત ની સંગત નો અસર છે...
એમને સખી કોની...
વાહ સખી...
આભાર..
ખુબ સરસ શબ્દો સજાવ્યા છે આજે... મજા આવી ગઈ... જાણે મારા મનની વાત તમે કહી ગયા...वाह...
વાહ રોહિત.....આભાર
વાહ....osm....એક્દમ સાચું કહ્યું...@ આ જિંદગીમાં કોઈની જીવંતતા છીનવી...ખુદને જીવંત બનતો જોયો છે....જાણે બધું ભૂલી પોતનુજ કરતો જોયો છે...
કઠોરતાની ચાદર ઓઢી રડતો આદમ જોયો મેં...
વાહ...
વાહ... લાગણીહીન નું મુખોટુ પેરી ને ફરતો લાગણીશીલ જોયો મેં...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser