કઈ વાત, કઈ વસ્તુ અને કઈ વ્યક્તિ તમારામાં નેગેટિવિટી લાવે છે? એને રોકો. એવા વ્યક્તિને ન મળો જેનાથી તમને અસુખ લાગે છે. એવી વાત ન કરો જે પીડા આપે છે. એવા સ્થળે ન જાવ જ્યાં ઉદાસી પથરાયેલી છે. સાથોસાથ એ પણ વિચારો કે કઈ વાત, કઈ વસ્તુ અને કઈ વ્યક્તિ તમને પોઝિટિવિટી આપે છે.