" આપણે કોઈપણ વિચારનો વિરોધી ઉપયોગ કરવામાં હંમેશા વ્યસ્ત છીએ કારણ કે સ્વામી વિવેકાનંદે હંમેશા વિદ્યાર્થી થઈને જીવન જીવવું જોઈએ તેમ કહ્યું હતું પણ લોકો હંમેશા શિક્ષક બનીને જીવન જીવે છે,તેવો શિક્ષક બને તેમાં પણ તકલીફ નથી પણ જ્યારે તેવો વગર માગ્યે, વગર પૂછયે કોઈપણ જાતની સલાહ,સુસન અથવા જ્ઞાન આપવા લાગે ત્યારે બહુ તકલીફ પડે છે યાર "
Be Happy Yaar