Gujarati Quote in Book-Review by Jatin.R.patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈએ કહ્યું છે કે નવલકથા એ સાહિત્ય નું નીચલી હરોળનું લખાણ છે જેમાં કોઈ પ્રકારનો સંદેશ હોતો નથી કે એમાંથી કંઈપણ શીખવા નથી મળતું..પણ જો એ નોવેલ ડણક હોય તો એ વાત ખોટી પડતી માલુમ પડે છે..મિત્રતા,પ્રેમ,જાતિવાદી માન્યતાઓ,સમાજ ની વિચારધારા,પ્રકૃતિ અને વનકેસરી સાવજ ની તકલીફો ને અસરકારક રીતે આ નોવેલ રજૂ કરે છે..મારી બહેન દ્વારા લખાયેલી આ નોવેલ વાંચ્યા બાદ હું પણ એનાં પર ગર્વ મહેસુસ કરું છું...જો ના વાંચી હોય તો ગુજરાત ની દેશી ગીર ની ધરતી નોવેલ ડણક અચૂક વાંચવા જેવી છે..આખી નોવેલ માતૃભારતી ઉપલબ્ધ છે.

Gujarati Book-Review by Jatin.R.patel : 111047977
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now