Gujarati Quote in Motivational by Vipul

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક માતૃભારતી ના ચાહકો તથા સારા લેખો ને વાંચનાર વર્ગ માટે એક બહુ સારો વિચાર આવ્યો છે કે

જેની પાસે શબ્દોને સમજવાની, અને અમુક ખાસ વિચારો ને શબ્દોમાં કંડારવાની, કુદરતી શક્તિ છે, એવી કોઈ દિવસ ખરાબ વિચાર કે આચરણવાળી હોય ન શકે વ્યક્તિ.

આ ફક્ત મારી પર્સનલ સમજણ છે. કદાચ હોય પણ શકે
આપણે જોઇએ છીએ કે ઘણીવાર રક્ષકો જ ભક્ષક બનતા હોય છે. ?

Gujarati Motivational by Vipul : 111047742
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now