આપણે એટ્લા બધા સેવાભાવી (ખોટા) અને ઉતાવળા છીયે કે મેસેજ (વોટ્સેપીયા) આવ્યો નથી ને બીજા ને પધરાવ્યો નથી.
માહિતી સાચી છે કે ખોટી....કાંઇ નહી જોવાનું. બસ
ગમે ત્યારે RIP કે Om shanti લખી દેવાનું ? (મે બી એવા લોકો ને કદાચ એવો વેહમ હોય કે આવા મેસેજ મોકલાવા થી ૫૦k રોક્ડા મળશે).
મિત્રો, ચોક્ક્સ મેસેજ અને ઇ-મેલ મોકલાવતા પેહલા એક્વાર ચેક કરી લો, વાંચી જાવ અને કાં તમને કોઇ એ મોક્લ્યો હોય તો પુછો કે તે ચેક કર્યું.....?
કોઇ એક મેસેજ ની પણ વેલ્યું હોય છે. ધણા નવરા બેઠા બેઠા આવું જ કરે છે. પ્રેમ થી આવા વ્યક્તી ને ના પાડી દો કે તમે ફ્રી છો...હું નથી...હું માનું છું ત્યાં સુધી ગ્રુપ ના એડમીનો એ પણ આવા વ્યકતી ને ચોક્ક્સ કહી દેવું જોઇયે ..
(આ ફ્ક્ત મારા વિચાર છે. માથે ના ઓઢ્વું )
(ગોદ્ડું નથી એટ્લે)
-યતિન પંડ્યા
So, be carefull on whatsup msg
or facebook (વાયરલ) msg.