Gujarati Quote in Motivational by Najmunnisha Malek

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં આપણે જેને પસંદ કરીએ છીએ
તેની બુરાઈ પણ, નજરઅંદાજ કરીએ છીએ
અને જેને પસંદ નથી કરતાં, તેની અચ્છાઈઓ
ને નજરઅંદાજ કરીને નફરત કરીએ છીએ.
આપણી પસંદ અને નાપસંદ માં અચ્છાઈ અને
બુરાઈનું કોઈ મહત્વ જ નથી. અને આજ રીતે
આપણે આપણી જિંદગીનું સરવૈયું તૈયાર કરીએ છીએ..
અને સંબધો બાંધીને જીવીએ છીએ. ખરુંને............

Gujarati Motivational by Najmunnisha Malek : 111046634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now