Gujarati Quote in Questions by Abhi

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચિત્ર પોસ્ટ નો સામાન્ય પ્રશ્ન.. :)

મિત્રો આ વાર્તા તો સૌ કોઇ જાણે છે.. પણ થયુ આજે રીપીટ કરી લવ..

એક સાધુ હતા એ સમુદ્ર ના કિનારે રોજ એમના એક શિષ્ય જોડે સ્નાન કરવા જતાં હતાં.. ત્યાં એક દિવસ તેમણે એક બિછું ને જોયુ જે પાણી ના પ્રવાહમાં વહી જવાની અણીએ હતું પણ એ સાચું એ એ બિછું ને બચાવી લીધો પણ બિછું તો બિછું છે.. એટલે એણે સાધુ ને ડંખ માર્યો.. અને બિછું ફરીથી પાણીનાં પ્રવાહમાં વહેવા જતો જ હતો કે સાધુ એ ફરીથી એ બિછું ને બચાવી લીધો.. અને આ ઘટના 4 વાર ઘટી.. એટલે શિષ્ય એ પોતાના ગુરૂ ને પુછ્યું કે આણે તમને આટલી વાર ડંખ માર્યા છતા પણ તમે એને વારંવાર બચાવવાનો પ્રયત્ન કેમ કર્યો..?

એટલે ગુરુ એ પ્રત્યુત્તર માં પોતાના શિષ્ય ને જણાવ્યું કે જો એ પોતાનો (ધર્મ) ડંખ મારવાનો નથી ભુલ્યો તો હું મારો ધર્મ કંઈ રીતે ભુલી જવ..?? મારો ધર્મ તો દરેક જીવને બચાવવાનો યોગ્ય માર્ગદર્શન તથા એમની રક્ષા કરવી એ મારે સૌથી મોટું કર્તવ્ય છે.. જે મેં નિભાવ્યો..
ટુંકમાં આપણે આપડું જે કર્તવ્ય છે એ નિભાવાય..

તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે ,"રીંછ કેમ કંઈ પણ કર્યા વગર ચાલ્યું ગયું ?"

Gujarati Questions by Abhi : 111044274
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now