પ્રેમ ને પામનાર અને જે પ્રેમને પામી શકતા નથી તે
બંને ભાગ્યશાળી છે.
જે પ્રેમમાં વિયોગ સહન કરી શકે છે
તેને પ્રેમ પામવાનો નો મોકો મળે છે,
તેથી તે ભાગ્યશાળી છે.
જેં વિયોગ અને દર્દ સહન કરી શકતો નથી
તે પ્રેમ ને પામી શકતો નથી અને તેથી
તે જીવી શકે છે
તેથી તે ભાગ્યશાળી છે.