ફક્ત રમુજ માટે......
*માનનીય મોદી શ્રી...*
અમે નોટો બદલાવી લીધી છે..
આર.ટી.ઓ માન્ય નંબર પ્લેટ લગાવી લીધી છે,
આધાર કાર્ડ બધીજગ્યા એ લિંક કરાવી દીઘા છે .
જી.એસ.ટી. નો નંબર પણ લેવાઇ ગયો છે..
પબ્લીક હવે સાવ નવરી છે..
જો કાંઇ નવું હોય તો જાહેર કરી દેજો...!
એટલે પાછી ધંધે લાગી જાય...!!! : આમ પણ ધંધા નથી
???