"જ્યારે આપણે ક્યાંય બસ કે રેલ સ્ટેન્ડ પર હોય અને ક્યાંક જવાના હોય ત્યારે બીજા સાથે આવવા વાળા વડીલ લોકો એમ કહેતા હોય છે કે યાર ખોટી ધક્કામુક્કી ના કરો બધાને સીટ મળી જશે એટલે સ્ત્રીઓ અને વૃદ્ધ લોકોને શાંતિથી પહેલા જવા દો પણ જ્યારે બસ કે ટ્રેનમાં ચડવાનો વારો આવે ત્યારે તે મહાશય જ સૌથી પહેલા ધક્કામુક્કી કરતા જોવા મળતા હોય છે અને અશાંતિ ફેલાવતા હોય છે,લોકોનો સ્વભાવ હોય છે કે
" જે સલાહ આપતા હોય છે તે ક્યારેય તેનું પાલન કરતા હોતા નથી અને જે પાલન કરે છે તે ક્યારેય કોઈને સલાહ આપતા નથી "
Be Happy Yaar