✍✍✍
સાચો માણસ
ક્રોધીત હોઈ શકે..
કપટી નહીં.. !
જગતમાં બે છોડ એવા છે
કે જે કદી કરમાતા નથી...
અને એક વખત કરમાય પછી
લાખ કોશિશ કરો,
તોય ફરી પાછા ખીલતા નથી
એક છે *પ્રેમ*
અને બીજો *વિશ્વાસ*
.................................................
*"વહેવાર"* એ ઘરનો *"કળશ"* કહેવાય.
*"માણસાઈ"* એ ઘરની *"તિજોરી"* કહેવાય.
*"મીઠી વાણી"* ઘરનું *"ધન દોલત"* કહેવાય.
*"શાંતિ"* ઘરની *"લક્ષ્મી"* કહેવાય.
*"પૈસો"* ઘરનો *"મહેમાન"* કહેવાય.
*"વ્યવસ્થા"* એ ઘરની *"શોભા"* કહેવાય.
*"સમાધાન"* એ ઘરનું *"સુખ"* કહેવાય.