સંસ્કાર નીતિ નિયમ ને આજે સહુ ઈમ્પ્રેકટીકલ સમજે છે
જયારે મુશ્કેલીમા એ જ સંસ્કાર અને નાનપણ નું ધડતર કામ લાગે છે.
દાદા દાદી પાસે મેળવેલુ ને સાંભળેલું જ્ઞાન ભરી વાતો જ મુશ્કેલીમા કામ લાગે છે કોઈ પણ મોટી વિપત્તિમા વડીલોની આપેલી સમજણબૂજ વાત યાદ આવે તો એક મુશ્કેલીમાંથી નીકળવુ આસાન બની જાય છે .