*કોઇને ' સારા ' લાગશો, કોઈને ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.*
*શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ.....*
*ગીતામાં ક્યાં શ્રીકૃષ્ણે સહી કરી છે....!!!!!*
? *Good Morning* ?
Jay Shree Krushna