Quotes by Kajal Parjapati Gediya in Bitesapp read free

Kajal Parjapati Gediya

Kajal Parjapati Gediya

@kajalprajapati


झूठी शान के परिंदे ही ज्यादा फड़फड़ाते है
बाज की उड़ान में कभी आवाज़ नही होती

*કોઇને ' સારા ' લાગશો, કોઈને ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.*

*શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ.....*
*ગીતામાં ક્યાં શ્રીકૃષ્ણે સહી કરી છે....!!!!!*

? *Good Morning* ?
Jay Shree Krushna

Read More

: मेरी तस्वीर बनाओ तो सब रंग भरना मोहब्बत के,
लेकिन जब आँखे बनाओ तो आँसू रवाँ रखना ।...............
कल रात हमने सारे अपने गम
दिवारो पे लिख डाले ।।
बस फिर क्या हम सोते रहे
दिवारे रोती रही ।।

Read More

*વિશ્વાસ ને નિ:સ્વાર્થપણે નીભાવતા સીખો સાહેબ..*

*લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !!*
 કાજલ પ્રજાપતિ


Read More

*_સંબધો ત્યારે નબળા પડે છે જ્યારે એક-મેકને “પામવા” નીકળેલા બે જણ એકબીજા ને “માપવા” લાગે છે..._*
કાજલ પ્રજાપતિ

Read More

તાકાત શબ્દોમાં નાખો, અવાજ માં નહિ.

કારણ કે,

ખેતી વરસાદ ના પાણીથી થાય,
પુર ના પાણીથી નહી..

*દુનિયાની બધી વસ્તુઓ એવી હોય છે જે ઠોકર ખાઈ ને તુટી જાય છે,* 

*પણ એક  કામિયાબી જ એવી વસ્તુ છે જે, ઠોકર ખાઈ ને જ મળે છે..*.......
        
      કાજલ પ્રજાપતિ

Read More

जागना भी कबूल है तेरी यादों में रात भर ,
तेरे अहसासों मे जो सुकून है 
वो नींद मे कहां.............................!

કાજલ પ્રજાપતિ

Read More