આજે પણ જો તે મંત્રો વગાડવા મા આવે તો તે ધ્યાન દઈ ને સાભળે છે,કોઈ સગીત વગાડો તો નાચવાનું ચાલુ કરી દે છે.ઘર ના સભ્ય ની નકલ કરવા ની કોશિશ કરે છે.મેં પ્રેગનેન્સી દરમિયાન રૈકી લીધેલી .તેનાથી પણ મને અને મારા બાળક ને ઘણા ફાયદા થયા છે.હુ જોબ કરુ છુ જોબ નો ટીમે ૯ કલાક નો હતો મારે સતત ૯ કલાક બેસવા નું હતું છતા મને કોઈ દિવસ થાક નથી લાગીઓ.રૈકી થી આખા દિવસ નો થાક ઉતરી જતો.મન શાંત રહેતું.કોઈ તો શક્તિ છે જે આ બધું સંચાલન કરે છે એવો અનુભવ થતો.મન પ્રફુલિત થઇ જતું .અંદર થી ખુશી ની લાગણી થતી .કયારે કોઈ કારણ વગર જ રડવું આવી જાતુગર્ભસંસ્કાર થી ચોક્કસ ફાયદો થાઈ છે સારા સમાજ નું જો નિર્માણ કરવું હોઈ તો ગર્ભસંસ્કાર કરાવું.આપણે સામાન્ય શાક લેવા જઈએ છીએ .તો પણ ૨-૩ રેકડી જોઈ ને લઇ છીએ .તો જન્મ લેનાર બાળક તો આપણું જ સંતાન છે. સમાજ નો ઘડવાયો છે અને ગર્ભ મા જ સંસ્કાર આપો.