એ રાવણ માં અહંકાર હતો
તો પ્રાયશ્ચિત પણ હતું..
એ રાવણ માં વાસના હતી
તો સંયમ પણ હતો..
એ રાવણમાં સીતાના અપહરણની તાકાત હતી તો..
પર સ્ત્રી ની અનુમતિ વીના
સ્પર્શ ના કરવાનો સંકલ્પ પણ હતો.
સીતા જીવિત મળી
એ શ્રીરામ ની તાકાત હતી..
તો સીતા પવિત્ર મળી તે
એ રાવણની મર્યાદા પણ હતી..
હે રામ..
તમારા યુગ નો એ રાવણ
તો બહુ સારો હતો..
*આજના અનેક રાવણથી*
*શ્રી રામ આપણી સતત રક્ષા કરે*
*વિજયા દશમી ની*
*હાદિઁક શુભેચ્છાઓ*
????