ક્યારેક ક્યારેક જીવન માં એવા સંજોગો કેમ આવતાં હોઇ છે કે જેમા તમે તમારા પ્રિય વ્યક્તિ નૉ નાં સાથ આપી શકો છો... ના એનાં વગર રહી શકો છો... એનાં વગર નાં જીવન ની કલ્પના માત્ર તમને અંદર અંદર થી કોરી ખાતી હોઇ છે.. અને એનાં પાસે રેહવા માટે નાં બધાં જ માર્ગ બઁધ થઈ ગયા હોઇ છે.... તમારા અંદર નૉ જીવ શ્વાસે શ્વાસે એને જ સાદ દેતો હોઇ છે... પરંતું બધા જ પ્રયત્નો વ્યર્થ જતા દેખાઈ છે... પોતાની જાત ને મારી નાખવા ના વિચારો મન માં હજાર વાર ઉદ્દભવે...અને એ ઉદ્દભવેલા વિચારો ને તમે ફરી જફા કરી શાંત પાડો... આગળ વધવા ની હિંમત ખૂટે...અને પાછળ જવા ના રસ્તા ખૂટે...એક હેતુ વગર નું જીવન... અને ખાલી શ્વાસ લેતો દેહ....બસ એટલું બચે...