જીવન અણધારી રીતે સતત પરિવર્તન પામતું રહે છે.
ક્યારેક જે પામી નથી શકાતું એના મરણિયા પ્રયાસમાં લાગી જવાય છે,
ને ક્યારેક જે સહેંજમાં મળી જાય છે એ ઝાઝું સુખ આપી નથી શકતું..
જીવન ઐક એક એવા મોડ પર આવીને ઊભું રહે છે કે હૈયા સોંસરવું ઊતરી ગયેલા જણને પળનોય વિલંબ કર્યા વિના એકરાર કરી લેવાય છે
ને ક્યારેક એવો મુકામ ,એવો ખૂબસૂરત મોડ આવે છે કે સમય, સમજ નજરોને ગમતું જણ બધું જ હોય છે કિન્તું એકરાર કરી શકાતો નથી હોતો !!!
સમજદારી, દુનિયાદારી અને જવાબદારી ગજબની અફલાતૂન ચીજ છે..!!!!!