મિત્ર સંજય
આખાય બ્રહ્માંડમાં ગુંજે છે જેનો જય,
એ ગુજરાતી ભાયડાનું નામ છે સંજય.
જેની હુંકારથી કાંપવા લાગે છે વિરોધીઓનાં પગ,
એ તો છે કેટલીય છોકરીઓનાં હૈયા ચોરનારો ઠગ.
જેના દિલમાં છે એક સારા રાજનેતા બનવાનું સપનું,
એ જ નાજુક દિલથી એ ખૂબ ધ્યાન રાખે છે આપણું.
તેની પત્ની પણ તેની ઉપર નહીં ખાય ક્યારેય વહેમ,
કેમ કે એ તો છોકરીઓને બનાવી દે છે પોતાની બહેન.
તેના સેવાભાવી કાર્યથી જ તે સૌનો છે લાડલો,
તે મને હંમેશા પ્રેમથી કહીને બોલાવે છે 'બાવલો.'
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
MO :- 9106850269