અમારા વચ્ચે મતભેદ બહુ મોટો હોય,

તો રોમાંસ પણ ક્યાં ક્યારેય ઓછો હોય છે...!!!

કોઈને લાગે આ ક્યારેય નહીં થાય ભેગા,

તો પણ ક્યારેય ક્યા આપણે જુદા હોઈ એ છે...!!!



#sweetbeatfrdzzzzz

Gujarati Blog by ધબકાર... : 111038262
ધબકાર... 8 year ago

@seem...ખુબ સરસ...સદા

Simran Jatin Patel 8 year ago

હા હા.... બધાને ગમ્યું એ જ સારી વાત છે.... આ તો વિચાર આવ્યો ટી લખી ને કહી દીધું....

ધબકાર... 8 year ago

આવી જશે...એમાં શું છે...નહીં તો આમજ પૂર્ણ કરતા રહેજો...

Simran Jatin Patel 8 year ago

આવ્યો હશે... ફરી ચેક કરો....

ધબકાર... 8 year ago

@Harita...વાહ...वाह...?

હરિ... 8 year ago

wah...bhai...@simmi di...wah..mast..

ધબકાર... 8 year ago

વાહ વાહ...જોરદાર...@seem...મને તો આવો વિચાર જ ના આવ્યો...

Simran Jatin Patel 8 year ago

હું રાધાને તું મારો કાન્હો..... ના જુદા થયા... ન ભેગા થયા.... તોય રહેતા હંમેશ છબી માં ને મૂર્તિમાં સંગ સંગ... સુપ્રભાત બધાને☺

ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ...

Tiya 8 year ago

gm jsk badhane

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@tiya

Tiya 8 year ago

wah rohitbhai ....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali....ooooooohaaaaaa...@piyusha....વાહ ભાઈ વાહ... @jagrut

jagrut Patel pij 8 year ago

વાહહ વાહહ

p 8 year ago

ooohhhoooo rohitbhaiii

Shefali 8 year ago

વાહ...ખૂબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now