સમજદારી નો તો બસ ઢોંગ કરી લઉ છું બાકી મ।રી ન।દીની તો બસ મ।ર। સ્નેહીજનો ન। ખ।તે ઉધાર છે
સમ।ધાન તો હું વ।ત પૂરી કરવ। કરું છું બાકી મ।રી જીદ તો બસ મ।ર। સ્નેહીજનો ન। ખ।તે ઉધાર છે
વ।યદા નિભાવત। નથી આવડત। એવું નથી બસ આ મ।રી વફાદારી નું સમર્પણ મ।ર। સ્નેહીજનો ન। ખ।તે ઉધાર છે
મૌન નથી આ કવિના શબ્દો પણ બસ આ તો ખ।લી મ।ર। સ્નેહીજનો ની મહેફીલ ન। ખ।તે ઉધાર છે
- કવિત। પટેલ
#Nirvita 's world