#mkgandhi
ગાંધીજી વિશે તો લખીએ એટલું ઓછું ને કદાચ લખાય કે કેમ!! કારણકે અહિંસાના અને સત્ય ના માર્ગ પર ચાલીને જરાય સ્વાર્થી બન્યા વગર હા નિઃસ્વાર્થી જ ને..!! કારણ કોણ એક અંધકાર માં ડૂબેલા દેશ માટે થઈ ને પોતાની સારી એવી વકાલત ની ડિગ્રી ને પડતી મૂકે...!!!કોણ દેશ માટે થઈ ને પોતાની આખી જિંદગી ને દાવ પર લગાડે...!!!?કોણ પોતાના મોજ શોખ ને પરિવાર ઈત્યાદિ ને માત્ર દેશ માટે થઈ ને તિલાંજલિ આપે....!!!જેટલું આપડે વિચારી ને લખી શકીએ એટલું સહેલું નથી કે નતું કારણ અહીં તો આપડે બધા ને પરિવાર માટે પણ આટલું કરવું વિચાર કરતા કરી દે છે ને..!!?!!પણ તોય એક લાકડી ના ટેકે એક સાવ દુબળા પાતળા શરીર રૂપી મહાન વ્યક્તિએ આ ઉત્તમ કાર્ય કરી બતાવ્યું..જ્યાં અનેક ચડતી પડતી ભરી ચળવળો ને ક્રાંતિ ઓ કરી ને છેવટે જ્યાં સુધી દેશ પૂર્ણપણે આઝાદ ના થયો હાર્યા નહીં..થાક્યા નહીં..કંટાળ્યા નહીં પછી જેલવાસ હોય કે અનશન દરેક સ્થિતિ માં અડગ રહી ને એક ઈશ્વર રૂપી દૈવી જીવ જ આ કરી શકે તેથી જ આ' મહાત્મા' ને મારા શત શત પ્રણામ...no one can beat him forever becoz he is a great man...yes he is...i m not saying he was...becoz he is alive by soul...!!!કારણકે એમનો જ એક આત્મિક વિચાર છે એ એમના હાથે લખેલો(હું પુનર્જન્મ માંગતો નથી પણ હું આવતા જન્મે જન્મુ તો અત્યંજ જન્મુ અને તેમને પડતા દુઃખો અનુભવું..હું બ્રાહ્મણ, વૈશ્ય કે શુદ્ર પણ નહીં,અતિશુદ્ર જ જન્મવા ઈચ્છું છું.:-ગાંધીજી)