છોકરી પરણીને સાસરે જાય છે ને તે પરણ્યા પછી તેના સાસરે જ શોભેછે પણ ઘણી છોકરીઓ પરણીને પોતાના ઘેર પિયર જ પડી પાથરી રહેછે એવું શા માટે!
શું તેના પિતાનો પ્રેમ તેને સાસરે જવાદે તો નથી!
કે પછી જમાઈને સાસરે વધુ ગમેછે!
આ એક સમાજના નીતિનિયમો વિરુદ્ધ છે
ખરેખર છોકરીએ જ આ વિશે વધુ સમજવાની જરૂર છે.
પણ જો છોકરી માં જ ગતાગમ ના હોય તેમજ બીકોમ થઈને જરાય અક્કલ ના હોય તો જમાઈ ને શું કહેવાય! ને તેનો શો વાંક!
જમાઈ ને તો જે ખાવાનું બાપ નું પોતાના બાપ નું બચે...
જમાઈ તો સવારે પોતાને ઘેર જાય ને રાત્રે પરત સાસરે આવી જાય...
શું કામ ભાઈ!
બૈરા વગર ઊંઘ નહિ આવતી હોય કે!
એવું હોય તો પોતાની બૈરી ને ધમકાવીને લઈ જા ને તારા ઘરે...પણ જમાઈને પણ જો સાસરે પડી રહેવું હોય તો તેની બૈરી નો પણ શો વાંક!
સાલું કોને કહેવું આ બંનેમાંથી!!!!
From Chroma Note: https://goo.gl/ScG4Hc