તમારી પાસે કેટલા વિકલ્પો હોય છે તો પણ માણસ સૌથી અઘરો વિકલ્પ જ કેમ સ્વીકારે છે, એ એવું કેમ નથી વિચારતો કે આનાથી કેટલા લોકોને સમસ્યા થશે, સૌથી સરળ વિકલ્પ જ પસંદ કરવો ને મારા માટે સૌથી સરળ વિકલ્પ છે રડવું, જો કે અઘરા મા અઘરો પણ એ જ છે મને બીજો કોઈ વિચાર તો ક્યારેય નહીં આવતો, રડી લો મન હળવું થઈ જશે, હા પણ ઈશ્વર પરની શ્રદ્ધા ક્યારેય નહીં ગુમાવવાની, કારણ કે એ જ સર્વસ્વ છે.