માણસ ત્યારેજ હસેછે કે જ્યારે તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાય છે
ને માણસ ત્યારેજ રડેછે કે તેની ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાતી નથી..
હસવું ને રડવું એ માણસના સવભાવ
માં હોયછે આ બને સિવાય તે તેનું જીવન જીવી શકતો જ નથી જો તેના જીવનમાં આ બે શબ્દો જ ના હોત તો તેનું જીવન પણ અધૂરું જ હોત...