#Kavyotsav
#શું એવું ન થઈ શકે
શું એવું ન થઈ શકે થોઙુ હું કહુ ને થોઙું તુ સ।ભળે બસ વ।ત અાપણી જ થ।ય.
શું એવું ન થઈ શકે આમ અાપણી વચ્ચે કોઈ વ।ત પર મતભેદ હોઈશકે પણ મનભેદ કય।રે ન હોય
શું એવું ન થઈ શકે મ।રી ખ।મી મં। તારી સમજદારી ને તારી ખ।મી મં। મ।રી સમજદારી સજાવી શક।ય
શું એવું ન થઈ શકે કય।રેક હું જીંદગી ન। સફર મં। અટકું ને તુ નવી શરૂઅાત કર
શું એવું ન થઈ શકે હું શબ્દો મં। કં।ઈ કહું નહિ ને તુ મનની વ।ત સમજી જાય'
- કવિત। પટેલ